Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રામમંદિર ભૂમિ પૂજન વિરૂધ્ધ દાખલ અરજી કોર્ટએ રદ કરીઃ કોરોના ગાઇડલાઇન્સના ઉલ્લંધનનો આપ્યો હતો હવાલો

પ ઓગષ્ટના અયોધ્યામાં થનાર રામમંદિર ભૂમિપૂજન વિરૂધ્ધ ઇલાહાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવા આવેલ અરજી કોર્ટએ રદ કરી કોર્ટનું કહેવુ છે કે અરજી ધારણાઓ પર આધારિત છે અદાલતએ આશાબતાવી છે કે પ ઓગષ્ટના અયોધ્યામાં ભૂમિપૂજન દરમ્યાન કોવિડ-૧૯ પ્રોટોકોલનુ ઉલ્લંઘન નહી થાય.

(9:54 pm IST)