Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અફઘાનિસ્તાનના પાટનગર માં ૫.૩ ની તીવ્રતાના આંચકા

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા છે સીસ્મોલોજી સેન્ટરના કહેવા મુજબ કાબુલમાં ૫.૩ ની તીવ્રતાના આંચકા આવ્યા છે. જાનમાલની હાનિ કે નુકસાન અંગે કશું જાણવા મળતું નથી.

(6:07 pm IST)