Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વણઝાર ચાલી નવી મંઝીલ તરફ

રાજસ્થાન અને ગુજરાતમાં રબારી સમાજના લોકોની સંખ્યા ઘણી છે. વર્ષાઋતુના પ્રવેશની સાથે રબારી સમુદાયના લોકો પોતાના હાલતા-ચાલતા ઘર અને પરિવાર સાથે વણઝારને લઇને ચારા-પાણીની શોધમાં રાજસ્થાનના હડૌતીના જંગલો તરફ ચાલી નિકળ્યા છે. આ દરમિયાન તેઓ જેમ-તેમ કરીને ગુજરાન કરે છે. તેઓ પોતાની સાથે ઘરવખરી તેમજ પાળતુ પ્રાણીઓને લઇને કોટા-બારા માર્ગથી પસાર થતા કેમેરામાં કેદ થયા હતા.

(3:18 pm IST)