Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ના ડરે હૈ... ના ડરેંગે ...!

કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે તેમના ટિવટર હેન્ડલ ઉપર ગઇકાલે આ તસ્વીર સાથે લખ્યું છે કે ગુજરાતની ધરતી ઉપર જનતાના હકક અધિકારની લડાઇ હંમેશા લડનારા રાહુલ ગાંધીનું સ્વાગત છે. ''ના ડરે હૈ ના ડરેંગે'' આ ટવીટને સેંકડો લાઇકસ મળ્યા છે અને રીટવીટ થયેલ છે.

(3:16 pm IST)