Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પાસપોર્ટ સેવા દિવસ પર હું ભારત અને વિદેશોમાં આપણા પાસપોર્ટ જારી કરવાવાળા અધિકારીઓનું સમ્માન કરવા આતુરઃ વિદેશમંત્રી એસ જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરએ કહ્યુ કે પાસપોર્ટ સેવા દિવસ પર હું ભારત અને વિદેશોમાં આપણા બધા પાસપોર્ટ જારી કરવાવાળા અધિકારીઓનું સમ્માન કરવા માંગુ છું અને મને વિશ્વાસ છે આપ બધા આની પ્રશંસા કરશો કે આપણે અભૂતપૂર્વ પરિસ્થિતિઓમાં મળી રહ્યા છીએ કોરોના સંકટ વચ્ચે આપ બધાએ સાર્વજનિક અવશ્યકતાઓની પૂર્તિ માટે જે રીતે રેસપોન્ડ કર્યુ છે. એના માટે આભાર વ્યકત કરૂ છું.

(12:00 am IST)