Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મહારાષ્ટ્રમાં સંપતિ વિવાદને લઇ બીજી પત્નીએ કરી ૬૦ વર્ષની પતિની હત્યાઃ ધરપકડ થઇ

         મહારાષ્ટ્રના જાલના જીલ્લામાં એક મહિલાએ  સંપતિના વિવાદને લઇ ૬૦ વર્ષીય પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.

         પોલીસએ જણાવ્યુ કે મૃતક દ્વારા પોતાની પ્રથમ પત્નીના નામે વધારે જમીન કરવાથી તે નારાજ હતી.

         પોલીસે કહ્યું તે મૃતક દ્વારા પોતાના નાના ભાઇના પુત્રને દત્તક લેવાનો વિરોધ કરી રહી હતી. બંને લગ્નથી મૃતકને કોઇ સંતાન ન હતુ.

(11:52 pm IST)