Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બિન્ની બંસલએ ફિલપકાર્ટમાં રૂ. પ૩૧ કરોડના શેર વોલમાર્ટને વેંચ્યા

પેપર વીસીના અનુસાર ફિલપકાર્ટએ સહસંસ્થાપક બિન્ની બંસલએ કંપનીમાં પોતાના રૂ. પ૩૧ કરોડના મુલ્યના પ.૪ લાખ શેર વોલમાર્ટની સહાયક કંપની એફઆઇટી હોલ્ડીંગ્સ એસએઆરએલને વેંચ્યા છે.

        ર૦૧૮ માં જયારે વોલમાર્ટએ ફિલપકાર્ટ ખરીદી હતી ત્યારે બિન્નીએ પોતાની થોડી હિસ્સેદારી વેંચી ૩.૮પ ટકા હિસ્સેદારી પોતાની પાસે રાખી હતી. જે હવે ઘટીને  ૩.પર ટકા રહી છે.

(11:54 pm IST)