Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મુંબઇમાં રૂ.૧૦ માટેના વિવાદ પછી શાકભાજી વેંચનારએ ગ્રાહકની ચાકુ મારી હત્યા કરી

મુંબઇમા રૂ. ૧૦ ની ચુકવણી બાબતે થયેલ વિવાદને લઇ પછી શાકભાજી વેંચનારએ પોતાના ગ્રાહક પર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી નાખી.

પોલીસએ બતાવ્યુ કે ભાગતા પહેલા શાકભાજી વેંચનારે ગ્રાહકની ગરદન અને હાથ પર ચાકૂથી હુમલો કર્યો હતો..

પોલીસે આરોપીની ધરપકડ કરી અને મામલાની તપાસ કરી રહી છે. શાકભાજી વેંચનારની ઓળખ સોનીલાલના નામથી થઇ છે.

(11:11 pm IST)