Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

દિલ્લીની ધ લલિત હોટલની બેસમેન્ટ પાર્કીગમાં ચાલી રહેલ ગેરકાયદે પાર્ટીમાં દરોડો

દિલ્લી સરકારના આબકારી વિભાગ દ્વારા ધ લલિત હોટલની બેસમેંટ પાર્કિગયમાં ચાલી રહેલી ગેરકાયદે પાર્ટીમાં દરોડા પછી હોટલના કલબ કિટ્ટી સુ ના મેનેજર  અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કારણદર્શક નોટીસ આપવામાં આવી.

        વિભાગએ જણાવ્યું કે પાર્ટીના આયોજકો પાસે શરાબ વેંચવાનુ લાયસન્સ ન હતુ અને ફાયર ડિપાર્ટમેન્ટની અનુમતિ પણ ન હતી.

        મોટી સંખ્યામાં શરાબ અને બિયરની બોટલો મળી આવી પાર્ટીમો પ૦૦૦ લોકોની વ્યવસ્થા હતી.

(11:08 pm IST)