Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

૧૬ વર્ષીય પુત્રી સાથે એક વર્ષ સુધી દુષ્કર્મ કરવાને લઇ ૪૭ વર્ષના પિતાની દહેરાદુનમાં ધરપકડ

પોલીસએ દેહરાદુનથી એક ૪૭ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. જે એક વર્ષથી પોતાની ૧૬ વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો અને એની પ્રેગ્નેંસી રોકવા માટે એને ગર્ભનિરોધક ગોળીઓ આપતા હતો.

        એક પોલીસ અધિકારીએ બતાવ્યુ છે કે દુષ્કર્મ પિડીતાની માતાનું પ વર્ષ પહેલા નિધન થયુ હતુ.

(11:09 pm IST)