Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓરીસ્સામાં પ્રેમી પંખીડાને માથુ મુંડાવી ઘુમાવવામાં આવ્યાઃ છોકરો છોકરી અલગ-અલગ સમુદાયના હતા

         મયુરભંજ (ઓડીશા) માં ગ્રામજનોએ અલગ અલગ સમુદાયના છોકરા-છોકરી વચ્ચે પ્રેમ સંબંધના વિરોધમાં એમના માથા મુંડાવી એમને રસ્તા પર ફેરવ્યા.

         જો કે છોકરીને મળવા માટે છોકરો એના ગામ ગયો હતો જયાં એને ગ્રામજનોએ રૂમમાંથી પકડી લીધો હતો. પોલીસે ર૧ લોકો પર મામલો દાખલ કરી ૩ ની ધરપકડ કરી છે.

(10:50 pm IST)