Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજયસભાની ચૂંટણીમાં વિદેશમંત્રીને ગુજરાતથી ઉતારતા ગુજરાતને મળશે વધુ એક કેન્દ્રીય મંત્રાલય

કોંગ્રેસ તરફથી ચંદ્રીકાબેન ચુડાસમા અને ગોૈરવ પંડયા નોંધાવશે ઉમેદવારીઃ  ભાજપ તરફથી વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલ ઠાકોર આજે ફોર્મ ભર્યું: વિદ્યાનસભાના સંખ્યાબળ પ્રમાણે  બે બેલેટ પેપરથી ચૂંટણી થાય તો બંને બેઠકો ભાજપના ફાળે જાયઃ કોંગ્રેસની અરજીને સુપ્રિમ કોર્ટ માન્ય રાખે તો જ એક બેલેટ પેપરથી ચૂંટણી યોજાયઃ સુપ્રિમના આજના વલણ પર મીટ

(11:39 am IST)