Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બંદુકની અણી પર યુપીમાં ગાડીઓનું ચેકીંગ કરતા જોવા મળ્યા પોલીસ કર્મી

ઉતરપ્રદેશ પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બદાયુમા બંદુકની અણી પર લોકોની ગાડીઓનુ ચેકીંગ કરતા નજરે આવી રહ્યા છે.

જો કે બદાયુના એસએસપીએ આ મામલાના બચાવમા  કહ્યું છે કે ઘણી વખત આવા મામલા સામે આવ્યા છે. જેમા અપરાધીક માનસીકતા લોકોએ પોલીસ પર ગોળીઓ ચલાવી છે.

(12:00 am IST)