Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

'મેટ્રો મેન' ઇ શ્રીધરન એ લખનૌ મેટ્રોના સલાહકાર પદથી રાજીનામું આપ્યું

લખનૌ મેટ્રો રેલ કોર્પોરેશન (એલએમઆરસી)ના પ્રમુખ  સલાહકાર પર કામ કરી રહેલ મેટેમેન  ઇ શ્રીધરનએ પોતાનું રાજીનામું  આપ્યુ છે .

એલએમઆરસીના પ્રબંધ નિર્દેશક કુમાર કેશવએ  કહ્યું એમનુ બહુમૂલય માર્ગદર્શન ખૂબ જ  મહત્વપૂર્ણ હતુ. મે એમને  રાજીનામુ  ન આપવાનો અનુરોધ કર્યો પણ એમણે કહ્યું કે આ સમય  એમની તબિયત એમને સાથ નથી આપતી.

(12:00 am IST)