Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

યુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી

વોશીંગ્ટનઃ યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આસી. સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટએ ૨૦ જુનના રોજ ૮૫ વિરૂધ્ધ ૫ મતોથી બહાલી આપી દીધી છે.

તેઓ યુ.એસ.એનર્જી ડીપાર્ટમેન્ટ સાથે વર્ષોથી જોડાયેલા છે જેમના અનુભવનો અમેરિકાને લાભ મળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)