Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મુજફ્ફરનગરમાં કબાડીની દુકાનમાં ભયંકર બૉમ્બ બ્લાસ્ટ: 4ના મોત:સાત લોકો ઘાયલ

લખનૌ :ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર સિવિલ લાઈન ચોકી વિસ્તારના સરવત રોડ પર કબાડીની દુકાનમાં અચાનક ભયંકર બૉમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં સાત લોકોના મોત નિપજ્યા છે જયારે સાત લોકો ઘાયલ થયા છે આ  વિસ્ફોટ એટલો બધો ભયંકર હતો કે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગયી હતી  આ ભયંકર વિસ્ફોટમાં કબાડી અને રોડ પર ચાલી રહેલા સાત લોકો ધમાકાની ઝપટમાં આવી ગયા. બધા જ ઘાયલોને ઉપચાર માટે જિલ્લા ચિકિત્સાલયમાં લઇ જવામાં આવ્યા. 4 લોકોની મૌત થઇ ગયી

(10:11 pm IST)