Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મુંબઇઃ શાળા-કોલેજોમાં રજા જાહેરઃ શાંતાક્રુઝમાં ર૪ કલાકમાં ૯ ઇંચ, વરસાદઃ મલાડ વેસ્ટમાં પ ઇંચ

મુંબઇ :.. મુંબઇમાં ભારે વરસાદઃ છેલ્લા ર૪ કલાકમાં શાંતાક્રુઝમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છેઃ સવારે પ.૩૦ સુધીમાં કોલાબામાં ૯૦ મી.મી., શાંતાક્રુઝમાં ૧૯પ મી.મી., મલાડ વેસ્ટમાં ૧૧૦ મી.મી. વરસાદ નોંધાયો  છેઃ વરસાદને જોતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છેઃ હજુ વરસાદ ચાલુ છે. (પ-૮)

 

(11:41 am IST)