Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ટ્રમ્પ માટે કામ કરવાની સજા મળી : વ્હાઇટ હાઉસ પ્રવકતા સારા સેંડર્સને રેસ્ટોરન્ટની બહાર કાઢી મુકાયા

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નારાજ થયેલ છે. એક રેસ્ટોરન્ટના માલિક દ્વારા વ્હાઇટ હાઉસનાં પ્રવકતા સારા સેંડર્સને તેની રેસ્ટોરન્ટમાંથી એટલા માટે બહાર કાઢવામાં આવેલ કે તેણી ટ્રમ્પ માટે કામ કરી રહી છે. આ ઘટનાની પુષ્ટી પણ સારા સૈંડર્સ સોશ્યલ મિડિયામાં કરી હતી.

(12:00 am IST)