Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

તમારો મોબાઇલ કહી દેશે ‘‘ફેઇસબુક’’ માં તમે કેટલો સમય પસાર ક કર્યો: નવ઼ુ ફીચર્સ આવ્‍યું

મુંબઈ : મોબાઈલ આપણી એટલી જરૂરીયાત બની રહ્યો છે કે કોઇ પણ કામ વગર પણ આપણને ફોન જોવાની આદત પડી ગઇ છે અને આવી રીતે સોશિયલ મીડિયાની લત પણ વધી રહી છે, કોઈ નોટિફિકેશન હોય અથવા ના હોય તો પણ અનેક વાર પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરતા રહીએ છીએ. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ એક એવુ ફેસબુક ફિચર્સ લોન્ચ કર્યુ છે. જેમા ટ્રેક કરી શકાશે કે તમે ફેસબૂક પર કેટલો ટાઇમ પસાર કર્યો.  મોબાઈલ આપણી એટલી જરૂરીયાત બની રહ્યો છે કે કોઇ પણ કામ વગર પણ આપણને ફોન જોવાની આદત પડી ગઇ છે અને આવી રીતે સોશિયલ મીડિયાની લત પણ વધી રહી છે, કોઈ નોટિફિકેશન હોય અથવા ના હોય તો પણ અનેક વાર પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરતા રહીએ છીએ. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ એક એવુ ફેસબુક ફિચર્સ લોન્ચ કર્યુ છે. જેમા ટ્રેક કરી શકાશે કે તમે ફેસબૂક પર કેટલો ટાઇમ પસાર કર્યો.

મોબાઈલ આપણી એટલી જરૂરીયાત બની રહ્યો છે કે કોઇ પણ કામ વગર પણ આપણને ફોન જોવાની આદત પડી ગઇ છે અને આવી રીતે સોશિયલ મીડિયાની લત પણ વધી રહી છે, કોઈ નોટિફિકેશન હોય અથવા ના હોય તો પણ અનેક વાર પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરતા રહીએ છીએ. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ એક એવુ ફેસબુક ફિચર્સ લોન્ચ કર્યુ છે. જેમા ટ્રેક કરી શકાશે કે તમે ફેસબૂક પર કેટલો ટાઇમ પસાર કર્યો.

 ફેસબુકની આ નવી સુવિધાને 'Your time on facebook' નામ આપવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સ એ વાતને શોધી શકશે તેમણે તેનો કેટલો સમય ફેસબુક પર પસાર કર્યો છે. ટ્રેક ક્રન્ચના રિપોર્ટ અનુસાર યુઝર્સને એ જાણવા મળશે કે તેને કેટલો સમય ફેસબુક પર એક અઠવાડિયામાં પસાર કર્યો છે. (ફોટો- ટેક ક્રન્ચ)  ફેસબુકની આ નવી સુવિધાને 'Your time on facebook' નામ આપવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સ એ વાતને શોધી શકશે તેમણે તેનો કેટલો સમય ફેસબુક પર પસાર કર્યો છે. ટ્રેક ક્રન્ચના રિપોર્ટ અનુસાર યુઝર્સને એ જાણવા મળશે કે તેને કેટલો સમય ફેસબુક પર એક અઠવાડિયામાં પસાર કર્યો છે. 

ફેસબુકની આ નવી સુવિધાને 'Your time on facebook' નામ આપવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સ એ વાતને શોધી શકશે તેમણે તેનો કેટલો સમય ફેસબુક પર પસાર કર્યો છે. ટ્રેક ક્રન્ચના રિપોર્ટ અનુસાર યુઝર્સને એ જાણવા મળશે કે તેને કેટલો સમય ફેસબુક પર એક અઠવાડિયામાં પસાર કર્યો છે. (ફોટો- ટેક ક્રન્ચ)

 એટલું જ નહીં યુઝર્સ દરેક દિવસ પર સરેરાશ કેટલો સમય ફેસબુક પર હોય છે, તેની માહિતી પણ મળશે. ઉપરાંત, આ ફિચર્સની વધુ એક ખાસ બાબત એ છે કે હવે યુઝર્સ નોટિફીકેશનને તેમની ચોઇસના હિસાબથી મેનેજ કરી શકશે.  એટલું જ નહીં યુઝર્સ દરેક દિવસ પર સરેરાશ કેટલો સમય ફેસબુક પર હોય છે, તેની માહિતી પણ મળશે. ઉપરાંત, આ ફિચર્સની વધુ એક ખાસ બાબત એ છે કે હવે યુઝર્સ નોટિફીકેશનને તેમની ચોઇસના હિસાબથી મેનેજ કરી શકશે.

એટલું જ નહીં યુઝર્સ દરેક દિવસ પર સરેરાશ કેટલો સમય ફેસબુક પર હોય છે, તેની માહિતી પણ મળશે. ઉપરાંત, આ ફિચર્સની વધુ એક ખાસ બાબત એ છે કે હવે યુઝર્સ નોટિફીકેશનને તેમની ચોઇસના હિસાબથી મેનેજ કરી શકશે.

 ફેસબુક સ્પૉક્સપર્સને આ ફિચર વિશે કહ્યુ છે કે અમે હંમેશા એ વાત પર પ્રયાસ કરીએ છીએ કે અમારા યુઝર્સનો અમારા પ્લેટફોર્મ પર સમય યોગ્ય રીતે પસાર થાય. 

 આ પહેલાં એપલ અને ગૂગલ જેવી કંપનીઓ પણ આવા ફિચર્સ લાવી ચુકી છે, જેનાથી લોકો માટે કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર પસાર કરેલા સમયને કન્ટ્રોલ કરી શકે. આઇઓએસ અને એન્ડ્રોઇડ તેમના ઓન સ્ક્રીન ડેશબોર્ડ્સ આપી રહ્યા છે અને તે પણ લૉક પણ કરી શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે ફેસબુકનું આ ફિચર્સ અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે અને તે ટૂંક સમયમાં તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.  આ પહેલાં એપલ અને ગૂગલ જેવી કંપનીઓ પણ આવા ફિચર્સ લાવી ચુકી છે, જેનાથી લોકો માટે કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર પસાર કરેલા સમયને કન્ટ્રોલ કરી શકે. આઇઓએસ અને એન્ડ્રોઇડ તેમના ઓન સ્ક્રીન ડેશબોર્ડ્સ આપી રહ્યા છે અને તે પણ લૉક પણ કરી શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે ફેસબુકનું આ ફિચર્સ અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે અને તે ટૂંક સમયમાં તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પહેલાં એપલ અને ગૂગલ જેવી કંપનીઓ પણ આવા ફિચર્સ લાવી ચુકી છે, જેનાથી લોકો માટે કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર પસાર કરેલા સમયને કન્ટ્રોલ કરી શકે. આઇઓએસ અને એન્ડ્રોઇડ તેમના ઓન સ્ક્રીન ડેશબોર્ડ્સ આપી રહ્યા છે અને તે પણ લૉક પણ કરી શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે ફેસબુકનું આ ફિચર્સ અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે અને તે ટૂંક સમયમાં તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(12:00 am IST)