Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના મહાસંગ્રામઃ ઉત્તરા ખંડમાં ૧પ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા

ઉત્તરા ખંડમાં આજ ૧પ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા છે. રાજયમાં કુલ કેસોની સંખ્‍યા વધીને ૩૩ર થઇ ગઇ છે જેમાં પ૮ સ્‍વસ્‍થ થયા અને ૪ મોત શામેલ છે. ઉત્તરાખંડ રાજય નિયંત્રણ કક્ષ કોવિડ-૧૯ તરફથી આ જાણકારી પ્રાપ્ત થઇ.

(11:20 pm IST)