Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોનાની ગાડી દોડે છેઃ કર્ણાટકમાં કોરોનાના ૯૩ નવા કેસ નોંધાયા

બેંગલુરૂઃ કર્ણાટકમાં કોરોનાના ૯૩ નવા કેસનોંધાયા છે અને ર મોત થયા છે કુલ કેસોની સંખ્‍યા ર૧૮ર થઇ છે મોતની સંખ્‍યા ૪૪ છે સક્રિય કેસોની સંખ્‍યા ૧૪૩૧ છે આ માહિતી કર્ણાટક સ્‍વાસ્‍થ્‍ય વિભાગએ આપી છે.

(11:16 pm IST)