Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના મહામારીઃ જમ્‍મૂ અને કાશ્‍મીર કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ ૧૬૬૮ કેસ

જમ્‍મૂઃ જમ્‍મૂ અને કાશ્‍મીર કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આજ સાંજ સુધીમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસ ૧૬૬૮ છે જેમાંથી ૧૩૭૪ કાશ્‍મીર ડીવીઝનથી અને ર૯૪ જમ્‍મૂ ડિવીઝનમાં છે. સક્રિય કેસોની સંખ્‍યા ૮૩૬ છે. આમાંથી ૬ર૦ કાશ્‍મીર ડીવીઝનના છે અને ર૧૬ જમ્‍મૂ ડીવીઝનમાં છે. રિકવરી રેટ ૪૮.પ૦ ટકા આસપાસ છે ૪૭ નવા કેસ અને ર૩ મોત પણ છે.

(10:25 pm IST)