Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નેપાળની ફરી અવળચંડાઇઃ કોરોનાના વધતા કેસોને લઇ ભારતીયોને બતાવ્‍યા જવાબદાર

ભારતથી નેપાળના સંબંધ ઐતિહાસિક છે પણ આ દિવસોમાં નેપાળની બોલીમાં મોટો બદલાવ આવ્‍યો છે નેપાલએ હાલમાં જ નકશા જારી કર્યા છે અને ભારતની ૩૮૯ કિલોમીટર જમીનને પોતાનો હિસ્‍સો બતાવ્‍યો.  યાનિ કી જમીનનો તે ટૂકડો ભારતના કબજામાં છે. ભારત સરકારની કડી પ્રતિક્રિયા પછી નેપાલએ હવે કોરોના વાયરસનું મોહરૂ બનાવતાં એક વખત ફરી નિશાન સાધ્‍યું છે.

(10:23 pm IST)