Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ફરી સીલ થયું દિલ્લીઃ ગાજિયાબાદ બોર્ડર, સીમા પર લોકડાઉન-ર જેવી સ્‍થિતિ લાગુ

નવી દિલ્લીઃ ગાજિયાબાદમાં કોવિડ-૧૯ના વધતા કેસો પર જિલા પ્રશાસન ગંભીર બની ગયું છે. ગાજિયાબાદ જિલા પ્રશાસનએ મોટા કદમ ઉઠાવતાં  સોમવારના દિલ્લી-ગાજિયાબાદ બોર્ડરને ફરી એક વખત સીલ કરી દીધી.બોર્ડર પર સ્‍થિત લોકડાઉન-ર જેવું હશે. પ્રશાસનએ પોતાની નોટિસમાં કહ્યું છે કે મીડિયાકર્મી સહિત જરૂરી સેવાઓમાં શામેલ લોકોને પાસની જરૂરત નહીં રહે.

(10:22 pm IST)