Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દેશ વ્યાપી લોકડાઉનના ૬૦ દિવસ પૂર્ણ આ દરમિયાન દેશમાં શું થયું ?

વડાપ્રધાન મોદીએ ત્રણવાર રાષ્ટ્રજોગ કર્યું સંબોધનઃ નરેન્દ્રભાઇએ પાંચવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી

- ૨૫ માર્ચે લોકડાઉન ૧ના પ્રથમ દિવસે કોરોનાના  સંક્રમિતોની સંખ્યા ૬૩૫ હતી

- ૧૫ એપ્રિલે લોકડાઉન-૨ના રોજ સંખ્યા વધીને  ૧૧,૪૩૯ થઇ

- ૪ મેએ જ્યારે લોકડાઉન-૩ શરૂ થયું તો સંક્રમિતોની સંખ્યા વધીને ૪૨,૫૩૩ થઇ

- ૧૮મેએ લોકડાઉન-૪ દરમિયાન સંક્રમિતોની  સંખ્યા વધીને ૯૬,૧૪૯ થઇ વિશ્વના ૨૮ દેશોમાં ૬૦ કાર્યક્રમ  જેને કોરોનાને તેજીથી ફેલાવ્યો : તેમાંથી બે ભારતના

- ૧૦ થી ૧૫ માર્ચ વચ્ચે તબલીગી જમાતના એકત્રિત થવાના કારણે ૪ હજારથી વધુ કેસ વધ્યા મે ના પ્રથમ સપ્તાહમાં નાંદેડથી પંજાબ આવેલા શીખ શ્રધ્ધળુઓના કારણે અંદાજે ૧ હજાર કેસ વધ્યા

- ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખથી વધુ પરંતુ રિકવરી તમામ દેશોની સરખામણીએ વધુ સારી

(1:36 pm IST)