Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

'' હિંદુ રાષ્ટ્ર'' વાળો ફેસલો મેઘાલય હાઇકોર્ટએ પલટયોઃ કહ્યું બંધારણીય મૂલ્યને અનુરુપ નથી

        મેઘાલય હાઇકોર્ટની ડિવીજન બેન્ચએ સિંગલ બેંચનો તે ફેસલો રદ કરી દીધો છે. જેમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે દેશનુ વિભાજન ધાર્મિક આધાર પર થયું હતુ. આ માટે તે સમય ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવું જોઇતુ હતુ. બેંચએ ફેસલાને ત્રુટીપુર્ણ અને જરૂરતથી વધારે બતાવતા કહ્યું છે કે તે બંધારણીય મૂલ્યો વિરૂદ્ધ હતા.

(10:11 pm IST)