Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સેના દ્વારા કાશ્મીરમાં ૮ આતંકી કમાંડરોની તલાશ

સુરેશ ડુગ્ગર (જમ્મુ-કાશ્મીર) દ્વારાઃ  વર્ષોથી આતંકી બનેલા કાશ્મીરના ૮ આતંકીઓને ભારતીય સેના ગોતી રહી છે, જેમાં હિઝબુલ કમાંડર રિયાઝ નાયડુ, આદિલ, શિરાજી, હમાદ, ફારૂક, જુર્નેદ અને સમીર છે. આ બધા ઉપર ૧૦ થી ૧૫ લાખનું ઇનામ પણ છે.

(3:58 pm IST)