Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક વિજય મેળવ્યા પછી ૧૩ જૂને વિદેશ જઈ રહ્યા છે

ફરીથી વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશની ટૂર હશે : તેઓ કિરગીઝસ્તાનના બિશકેક ખાતે ૨ દિવસની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં હાજરી આપવા ૧૩ જૂને રવાના થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પ્રથમ વખત ફેઈસ ટુ ફેઈસ મળશે

(3:31 pm IST)