Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રાજનીતિમાં આવવાનું ખૂબ જ મોટું શ્રેય કેજરીવાલને મળે છે : પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની ટિપ્પણી

પૂર્વ દિલ્હીથી બીજેપી ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ ગુરુવારના કહ્યું મારુ રાજનીતિમાં આવવાનું ખૂબ જ મોટું શ્રેય આમ આદમી પાર્ટી ( આપ ) પ્રમુખ અરવિંદ કેજરીવાલને જાય છે. એમણે કહ્યું હુ આપ દ્વારા દિલ્લીવાસીઓની સાથે વિશ્વાસઘાતને કારણ રાજનીતિમાં સામેલ  થયો.

(12:00 am IST)
  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST