Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સારા દિવસ આવી ગયા, લોકસભા ચૂંટણીમાં સન્ની દેઓલની જીત પર ધર્મેન્દ્રની પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણીમા ગુરુદાસપુર(પંજાબ) માં બીજેપી પ્રત્યાશી સન્ની દેઓલની જીત પર અભિનેતા ધર્મેન્દ્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સનીની તસ્વીર શેયર કરી લખ્યુ છે ફકીર બાદશાહ મોદીજી ધરતી પુત્ર સન્ની દેઓલ સારા દિવસો ખરેખર આવી ગયા. મથુરા (ઉતરપ્રદેશ) થી બીજેપી પ્રત્યાશી હેમામાલિની પણ લગભગ ૩.૩૦ લાખ મતથી આગળ છે.

(12:00 am IST)