Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આસામમાં બળાત્કારનો પ્રયાસ કરનાર નરાધમ પિતાને પુત્રીએ કુહાડીના ઘા ઝીકી રહેંસી નાખ્યો

આસામમાં એક પિતાએ જ પોતાની પુત્રી પર કુદ્રષ્ટિ રાખતા મોતને શરણે થવું પડ્યુ હતુ. આ ઘટના છે બિશ્વનાથ જિલ્લાની કે જ્યાં આ વર્ષની શરૂઆતમાં પોતાનાં ઘરમાં જ પોતાની 25 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કરનાર નરાધમ બાપને તેની દીકરીએ કુહાડીના ઘાં ઝીંકી હત્યા કરી હતી. પોલીસેને આ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે ઘરના વાડાના ખાડામાંથી વૃધ્ધની કોહવાયેલી લાશ મળી હતી .

(1:42 pm IST)