Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મોદી- શેખ હસીના વચ્ચે મુલાકાત

પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે નરેન્દ્રભાઈ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે મુલાકાત યોજાઈ હતી. બન્ને નેતાઓએ બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.

(12:30 pm IST)