Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ૫ દિવસમાં બે મહિલાની બાળી મુકાયેલી લાશ મળી

મુંબઈ : મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરારની હદમાં સૂમસામ જગ્યામાં ૫ દિવસમાં બે મહિલાઓની બાળી મુકાયેલી લાશ મળી આવી છે. લાશ એટલી હદે બાળી મુકવામાં આવી છે કે તેની ઓળખ સ્થાપિત થઈ શકતી નથી. આસપાસમાં કોઈ સીસીટીવી કેમેરા નહીં હોવાથી તપાસમાં બાધા આવી રહી છે.(૨-૪)

(11:50 am IST)