Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

યુપીમા મુસ્લિમ પરિવારએ શાદીના નિમંત્રણ પર છપાવ્યા રામ-સીતાના ફોટા

ઉતરપ્રદેશના શાહજહાપુરમાં એક મુસ્લિમ પરિવારએ પોતાની પુત્રી રુખસારની શાદીના નિમંત્રણ પર હિન્દુ દેવતા રામ અને એમના પત્ની સીતાની તસ્વીર છપાવી છે.  રુખસારની માં બેબીએ કહ્યું અમારા ગામમા હિન્દુ -મુસ્લિમ એક સાથે રહે છે અમે ધાર્મિક સૌહાર્દે વધારવા માગીએ છીએ. એમને ધાર્મિક આધાર પર ન ગણવો જોઇએ.

(11:25 pm IST)