Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

લોકોને રસગુલ્લા મોકલું છુ પણ એકપણ મત નથી આપતીઃ મમતા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ છે કે હુ લોકોને રસગુલ્લા મોકલુ છુ પુજાઓ દરમ્યાન હુ એમને ઉપહાર મોકલુ છુ અને ચા માટે પુછુ છુ એમણે કહ્યું  પણ હુ એમને એક પણ મત નથી આપતી.  પ્રધાનમંત્રીએ બુધવારના એક ઇનટરવ્યુમાં કહ્યુ હતુ કે મમતા એમને વર્ષમાં એક-બે કુર્તા અને બંગાળી મીઠાઇ મોકલે છે.

 

(11:24 pm IST)