Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પેપ્સિકોએ કર્યો ૯ ખેડૂતો પર કેસઃ ઉગાડયા હતા કંપનીના રજીસ્ટર્ડ બટાકા

પેપ્સિકો ઇન્ડિયાએ ગુજરાતમાં ૯ ખેડુતો પર એમના દ્વારા રજીસ્ટર્ડ બટાટાની કીસ્મને ગેરકાયદે રૂપથી ઉગાડવા અને વેંચવાનો આરોપ લગાડી કેસ દાખલ કર્યો છે. દેશભરના ઘણા ખેડૂતો સામાજીક કાર્યકર્તાઓ અને સંગઠનોએ  ખેડુતોને સમર્થન કર્યુ છે. એક એનજીઓનો દાવો છે કે પેપ્સિકોએ જાસુસોને ખરીદાર બનાવી ખેડુતો પાસે મોકલ્યા હતા.

(11:02 pm IST)