Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બીજેપી મતલબ ભાગતી જનતા પાર્ટી : પીએમની પ્રેસ વાર્તાવાળી ખબર પર અખિલેશની ટિપ્પણી

        સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ટવિટ કર્યુ છે સાંભળ્યુ છે કે જનતાએ બીજેપીનો નવો અર્થ કાઢયો છે '' ભાગતી જનતા પાર્ટી'' કારણ પ્રધાનજી પ્રેસવાર્તાથી ભાગે છે. વારાણસી બીજેપીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાનું વિવરણ કરી બતાવ્યુ કે તે ર૬ એપ્રિલના પ્રેસવાર્તા કરશે પણ પછી આનું ખંડન કર્યુ હતુ. 

(10:41 pm IST)