Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દુઆ કરો ફતેહની

બીજેપીનાં નેતા શાઇના એન.સી. અને શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે સાથે લોકસભાની ચૂંટણીના દક્ષિણ મુંબઇના ઉમેદવાર હાલના સંસદ સભ્ય અરવિંદ સાંવત, દાઉદી વોરા સંપ્રદાયના આગેવાન શાહઝાદા ડો. કાઇદજોહર એઝૂદિન ભાઇસાહેબની મુલાકાતે ગયા હતા. બદરી મહલ ખાતે ભાઇસાહેબની મુલાકાત દરમ્યાન લોકસભાની ચૂંટણીમાં દાઉદી વહોરા સમુદાયનું તેઓએ સમર્થન માંગ્યુ હતું.

(3:50 pm IST)