Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જિયોમાં રૂ. ર૧૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરી શકે છે જાપાનની સોફટબેંકઃ અહેવાલ

રિપોર્ટસ પ્રમાણે જાપાનની સોફટ બેંક સમૂહ મુકેશ અંબાણીની દુરસંચાર કંપની રિલાયન્સ જિયોમાં ર૦૦-૩૦૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૧૪૦૦૦- રૂ. ર૧ં૦૦૦ કરોડ ) રોકાણ કરી શકે છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે સોફટબેંકનુ વિજન ફંડ ફિલહાલ જિયોમાં હિસ્સેદારી ખરીદવાને લઇ તપાસ કરી રહેલ છે જો કે આ ખબર પર રિલાયન્સ અને સોફટબેંક બંને પ્રવકતાઓએ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

(8:34 am IST)