Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

CBSE દ્વારા ધો. ૧ર અર્થશાસ્ત્રની પુનઃ પરીક્ષા

નવી દિલ્હી, તા. રપ : સીબીએસઇની ધો. ૧રની અર્થશાસ્ત્રની પરીક્ષા આજે ફરીવાર લેવાઇ રહી છે. દેશભરમાં ૪ હજાર કેન્દ્ર ઉપર કુલ ૬ લાખ છાત્રો આ પરીક્ષા આપી રહ્યા છે. ર૬ માર્ચ ધો. ૧ર સીબીએસઇ અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર લીક થયું હતું. પરીક્ષા રદ કરીને આજે ફરી લેવાઇ છે.

(3:54 pm IST)