Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બારગર્લ્સ પર નોટ ઉડાડવા માટે ૪૮ લોકોની ધરપકડઃ જામીન પર છૂટવા માટે અનાથાલયને પૈસા આપવા પડશે

મુંબઇમા આવેલ એક ડાન્સ બારમાં છોકરીઓ પર નોટ ઉડાડવા બદલ પકડાઇ ગયેલા ૪૭ લોકોને કોર્ટે જમાનત માટે  બોન્ડના તોર પર બદલાપુરમા આવેલ અનાથાલયને રૂ. ૩૦૦૦ આપવા કહ્યું છે. આમતોર પર જમાનત માટે ભરવામા આવેલું બોન્ડ સરકારી ખાતામા જાય રીપોર્ટસ પ્રમાણે પ્રથમ વખત  આ રીતનો આદેશ આપવામા  આવ્યો છે.

(12:04 am IST)