Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પૈરાલંપિકસમાં પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા દીપા બીજેપી માં સામેલ

પૈરાલંપિકસમાં પદક જીતનારી  પ્રથમ ભારતીય મહિલા દીપા મલિક  અને ઇન્ડીયન નેશનલ લોકદળના  ધારાસભ્ય કેહરસિંહ દીલ્હીમાં સોમવનાર બીજેપી મા  સામેલ થયા. બીજેપીની સદસ્યતા લીધા પછી પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત દીપાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશકિતરણમાં કામ કરવાની સાથે મહિલાઓને અગ્રણી વિભાગોમાં રાખેલ છે.

(11:57 pm IST)