Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

૧.પ વર્ષ પછી કોંગ્રેસમાં પરત આવેલા પૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામ

પૂર્વ પ્રધાનમંત્રી  પી.વી. નરસિમ્હારાવની કેબીનેટમાં  ટેલિકોમ મંત્રી રહેલ સુખરામ સોમવારના કોંગ્રેસમા બીજી વાર સામેલ થાશે.  સુખરામએ  પાર્ટીમાં  સામેલ થયા પછી  કહ્યું કે રાહુલ ગાંધીની કૃપાથી તે પોતાના ઘર પાછા આવ્યા છે અને હવે તે પોતાના  પૌત્ર આશ્રય શર્માને કોંગ્રેસને સુપરત કરવા માગે છે.

(11:56 pm IST)