Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોદીનુ પીએમ બનવુ દેશ માટે જરૂરી : રાજસ્થાનના રાજયપાલ કલ્યાણસિંહ

રાજસ્થાનના  રાજયપાલ કલ્યાણસિંહએ શનિવારના કહયું  કે નરેન્દ્ર મોદીનુ બીજી વખત પ્રધાનમંત્રી પસંદ થવુ દેશ અને સમાજ માટે અત્યંત જરૂરી છે. કેટલાક કાર્યકર્તાઓ અલીગઢથી પ્રત્યાશી સતિષ  ગૌતમનો વિરોધ કરી રહ્યા હતા. જેના પર એમણે કહ્યું  આપણે બધા લોકો બીજેપીના કાર્યકર્તા છીએ. આપણે જરૂર ઇચ્છશુ કે નરેન્દ્ર મોદીજી કેન્દ્રમાં ફરી એકવાર  પ્રધાનમંત્રી બને.

(11:56 pm IST)