Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દેશ માટે માથું કપાવી શકુ છુ ઃ આતંકી મસૂદ અજહરના જમાઇ બતાવવા પર ઇમરાન મસુદ

સહારનપુર લોકસભા સીટથી કોંગ્રેસ પ્રત્યાશી ઇમરાન મસુદએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આતંકી મસુદ અજહરના જમાઇ બતાવવા પર કહ્યુ છે આ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે કોઇની દેશભકિત પર પ્રશ્ન નથી કરી શકતા એમણે કહ્યું દેશને જરૂર પડશે તો પોતાનુ કપાવી શકે છે. ભારત માતા જેટલી યોગી ની છે એટલી જ મારી પણ છે.

(10:52 pm IST)