Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

''કોક સ્કોલર્સ ૨૦૧૯'': યુ.એસ.સ્થિત કોકા-કોલા ફાઉન્ડેશનએ બહાર પાડેલી ૧૫૦ સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવતા ૨૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસઃ તમામ સ્કોલર્સને ૨૦ હજાર ડોલરની સ્કોલરશીપ અપાશે

''કોક સ્કોલર્સ ૨૦૧૯'' યુ.એસ.સ્થિત કોકા કોલા સ્કોલર્સ ફાઉન્ડેશનએ ૭ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૫૦ કોક સ્કોલર્સની યાદી બહાર પાડેલ છે. જેમાં અનેક ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.

આ ઇન્ડિયન અમેરિકન અથવા સાઉથ એશિઅન અમેરિકન સ્કોલર્સમાં અક્ષર અગરવાલ પ્રણિથ આલ્લા,યામિની અનંથ, સાન્યા ભાર્ગવ,ઇના ભૂપાલમ, સંજના દત્ત, ઇશિકા ગુપ્તા, આકાશ ગુરૂરાજા, રેખા આયર, પ્રીતિ ક્રિશ્નામણી, શ્રાવ્યા કુચીભોટલા, પ્રિયંકા કુમાર, મેઘના માલ્લાન, અમાતુલ્લાહ મિર, દિવ્યા નાગરાજ, ઇશા પૂરી સહિતનાઓનો સમાવેશ થાય છે.

તમામ ૧૫૦ સ્કોલર્સને ૨૦ હજાર ડોલરની સ્કોલરશીપ અપાશે.

(8:20 pm IST)