Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પ્રારંભે શેરબજારમાં ૩૦૦ પોઇન્ટનું ગાબડુ

મુંબઇઃ વૈશ્વિક પરિબળોની અસર સ્વરૂપ આજે પ્રારંભે શેરબજારમાં તોતીંગ ગાબડુઃ ૧૦:૩૦ કલાકે સેન્સેકસ ૩૧૬ પોઇન્ટ ઘટીને ૩૭૮૪૮ અને નીફટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૬૧ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.૦૫ ઉપર છે

 

(11:40 am IST)