Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2024

મુંબઈના ગોરેગાંવમાં 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી, બેના મોત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં પ્રાઈમ ફોક્સ પ્રોડક્શનની પાછળ ફિલ્મ સિટી ગેટ નંબર 2 પાસે 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

(1:00 am IST)