Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઇમરાનખાનને ફરીવાર મોટો ફટકો : એફએટીએફના ' ગ્રે લિસ્ટ'માં યથાવત રહેશે

પાકિસ્તાનને ફરી આંચકો લાગ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ ગ્રે લીસ્ટ) ની બહાર નીકળવામાં નિષ્ફળ ગયું છે

 

(11:15 pm IST)