Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનો ભયાનક હાહાકાર

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૬ હજાર કેસ થયા તેમાંથી આ બે રાજ્યોમાં જ લગભગ ૧૩ હજાર કોરોના કેસ નોંધાયા

સ્થિતિ અત્યંત ગંભીર

મહારાષ્ટ્ર    :    ૮,૮૬૭

કેરળ        :    ૪,૧૦૬

પુણે         :    ૧,૪૭૩

મુંબઈ       :    ૧,૧૬૭

નાગપુર     :    ૧,૦૪૮

અમરાવતી  :    ૮૨૧

પંજાબ      :    ૫૫૯

તામિલનાડુ :    ૪૬૩

ગુજરાત     :    ૩૮૦

મધ્યપ્રદેશ  :    ૩૪૪

કર્ણાટક      :    ૩૩૪

છત્તીસગઢ  :    ૨૪૭

પ. બંગાળ  :    ૨૦૨

દિલ્હી       :    ૨૦૦

તેલંગણા    :    ૧૯૬

બેંગ્લોર      :    ૧૭૪

ચેન્નાઈ      :    ૧૬૯

ઈન્દોર      :    ૧૩૯

ઉત્તરપ્રદેશ  :    ૧૩૧

હરિયાણા    :    ૧૩૦

રાજસ્થાન   :    ૯૯

આંધ્રપ્રદેશ  :    ૯૪

અમદાવાદ  :    ૮૧

કોલકતા     :    ૭૫

જમ્મુ કાશ્મીર    :        ૭૪

વડોદરા     :    ૭૦

ભોપાલ     :    ૭૦

ઓડીશા     :    ૬૮

સુરત       :    ૫૭

બિહાર       :    ૫૪

ગોવા       :    ૫૨

ઉત્તરાખંડ    :    ૪૭

ચંદીગઢ     :    ૪૧

હિમાચલ પ્રદેશ  :        ૩૪

ઝારખંડ     :    ૩૨

જયપુર      :    ૩૦

લખનૌ      :    ૨૩

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાનો ફૂંફાડો : ૧૬ હજાર ઉપર નવા કેસ અને ૧૩૮ નવા મૃત્યુ, ૧૨ હજાર સાજા પણ થયા

નવા કેસો      :    ૧૬,૭૩૮ કેસો

નવા મૃત્યુ     :    ૧૩૮

સાજા થયા     :    ૧૧,૭૯૯

કુલ કોરોના કેસો    :     ૧,૧૦,૪૬,૯૧૪

એકટીવ કેસો   :    ૧,૫૧,૭૦૮

કુલ સાજા થયા     :     ૧,૦૭,૩૮,૫૦૧

કુલ મૃત્યુ       :    ૧,૫૬,૭૦૫

કુલ વેકસીનેશન    :     ૧,૨૬,૭૧,૧૬૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૯૩,૩૮૩

કુલ ટેસ્ટ       :    ૨૧,૩૮,૨૯,૬૫૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૮૯,૭૪,૬૨૩ કેસો

ભારત       :     ૧,૧૦,૪૬,૯૧૪ કેસો

બ્રાઝીલ     :     ૧,૦૩,૨૬,૦૦૮ કેસો

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસો   :     ૭૫,૨૯૯

પોઝીટીવીટી રેટ   :      ૫%

હોસ્પિટલમાં :     ૫૪,૧૧૮

આઈસીયુમાં :     ૧૧,૦૨૬

નવા મૃત્યુ   :     ૨,૪૪૭

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૪૫.૯ મિલિયન

બીજો ડોઝ  :     ૨૦.૬ મિલિયન

(3:18 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST